જરૂરી છે કામ ! તેના કરતા વધુ જરૂરી છે કે તમો કોના સાથે કામ કરો છો !!!!!!! સમાજ માં વારંવાર એવું જોવા મળતું હોયછે લોકો બીજાના ખંભા પર પગ મુકીને આગળ નીકળવાની તેમની મનોકામના હોયછે !!!
ખંધા , લુંચા , હલકી કક્ષા ની મનો વૃતિ વાળા માણસો ને ઓળખવા ખરે ખર બહુજ અઘરા છે !!! કારણકેતમે જ્યાંથી વિચારવાનું બંધ કરો , ત્યાંથી તે લોકો વિચારવાનું ચાલુ કરેછે !!! અધૂરામાં પૂરું તે ઓ તમારા માં ના જ હોયછે !!! જયારે તમોને જાણ થાય ત્યાં સુધી માં બહુજ મોડું થાય જાય છે !!!
તમારા સમાજ ના સબંધો માં આ લોકો નીચલા માં નીચલી કક્ષા સુધીનું જુઠાણું ફેલાવેછે !!!
એ વાત અલગ છે કે સમાજ તેમના કરતા હોશિયાર છે તેથી બધા બધું જાણેછે !!!
મોંન ને હું હથિયાર માનું છું !!!
કાદવ માં પથર ફેકવા માં અપમાન માનું છું !!!!!
જેવા સાથે તેવા થવા માં પાપ માનું છું !!!!!!
ડરતો નથી !!! ડરાવનાર ને હું થાપ આપુછું !!!
ફક્ત ઈર્ષા , અને અહંકાર ના લીધે રાજ્યો દેશ ,સંસ્થા ઓ પડી ભાંગે છે
HDPE Plastic Sheets are highly versatile and durable, making them ideal for a wide range of applications. Their strength, lightweight nature, and resistance to impact, chemicals, and moisture make them popular in construction, packaging, and industrial settings. Additionally, HDPE sheets are eco-friendly as they are recyclable, adding to their appeal in sustainable projects. With their smooth surface and adaptability to cutting and shaping, they are perfect for custom fabrication needs, ensuring efficient and cost-effective solutions.
ReplyDelete